Served as a representative of Gujarat Pradesh Congress Committee(GPCC) and All India Congress Committee(AICC).
Rekha
Chaudhary
THE SOLE
meaning of
life is to serve
HUMANITY
ABOUT ME
Rekhaben Chaudhary was born to Shri Shankarbhai Chaudhary in the year 1970 in Ahmedabad. She did B.Com and LLB from Ahmedabad. She is young Social Worker, Entrepreneur and Farmer. She helps people to uplift their life. Her aim is to improve people’s lives by helping with social and interpersonal difficulties, promoting human rights and wellbeing. She travelles remote location in Gujarat. She understands the need and Pain of others. She believes we should help eachother for better life. She is very energetic and enthusiastic. She follows the path of Gandhiji. She helps and encourage disabled people.
About MeJOIN THE JOURNEY
Be the change you want to see.
JOIN BJP
BJP is devoutly committed to building a strong and developed India which is unimaginable without the trust and the unflinching support of the people of India. Join us and be part of the unprecedented transformation that is changing the lives of all sections of society for better. Together, let's build 'Ek Bharat, Shreshtha Bharat' and witness the rise of New India under the charismatic leadership of PM Shri Narendra Modi.
My
Twitter
આજે પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" મુકામે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલજી એ કેસરિયો ધારણ કર્યો, ભાજપના સન્નિષ્ઠ સભ્ય બનવા બદલ ખુબ ખુબ અભિનંદન pic.twitter.com/yJVNRpDH31
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) May 3, 2022
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે આજરોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની અધ્યક્ષતામાં યોજાયેલ 'પદાધિકારી સંમેલન' માં હાજરી આપી. pic.twitter.com/849YElavsr
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) April 29, 2022
ભારતીય જનતા પાર્ટીના
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) April 29, 2022
રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નડ્ડાજી
આપનું
ગુજરાતની પાવન ધરા પર હ્રદયથી સ્વાગત છે….@ratnakar273 ji#ભારતીયજનતાપાર્ટી @narendramodi ji @CRPaatil ji #WelcomeToGujaratNaddaji pic.twitter.com/QzbvhQswbx
આજરોજ હિંમતનગર ખાતે #BJP ના અધ્યક્ષ આદરણીય સી.આર પાટીલ સાહેબ તથા રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી @sanghaviharsh ની વિશેષ ઉપસ્થિતિમાં #BJP ના #સ્થાપનાદિવસ નિમિત્તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધન અને માર્ગદર્શન મેળવ્યું. pic.twitter.com/PcdbAEc0UZ
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) April 6, 2022
ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના ત્યાં દીકરા ના સત્કાર સમારંભમાં હાજરી આપી.@vijayrupanibjp સાહેબ. pic.twitter.com/SAqCXpZ7BM
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) April 19, 2022
વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી @BJP4India ના ૪૨માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સાબરકાંઠાના હિંમતનગર દ્વારા આયોજીત સક્રિય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી. pic.twitter.com/scIjjWmRZf
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) April 5, 2022
રાષ્ટ્રવાદી વિચારધારા અને સિદ્ધાંતો દ્વારા રાષ્ટ્રસેવામાં સમર્પિત ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસની સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.#SthapnaDiwas #bjp #bjpindia #narendramodiji #amitshahji #crpatilji #jpnaddaji #bjpgujarat #foundationday #gujarat #india pic.twitter.com/YBGpGYb7mj
— REKHA CHAUDHARY (@rekhaschaudhari) April 6, 2022